કોઇએ પુછ્યુ કે જયારે પોતાના(Our own) સાથ છોડી જાય

કોઇએ પુછ્યુ કે જયારે પોતાના(Our own) સાથ છોડી જાય

કોઇએ પુછ્યુ કે જયારે પોતાના(Our own) સાથ છોડી જાય તો શું કરશો?
સાહેબ ખુબ સુંદર જવાબ મળ્યો,
પોતાના ક્યારેય છોડી ને ના જાય અને જે જાય એ પોતાના ના હોય….

View More કોઇએ પુછ્યુ કે જયારે પોતાના(Our own) સાથ છોડી જાય
Family Time

Family Time

Family Time ૫૦૦૦ ફેસબુક ફ્રેન્ડ (Facebook friend ) ૧૨૫૦ કોન્ટેક્ટ નંબર ૧૦૦૦ ઓર્કુટ ફ્રેન્ડસ ૯૯૯ ટ્વીટર ફોલોવર ૯૦૦ વોટસએપ ફ્રેન્ડસ છતાં આઈ.સી.યુ ની બહાર માત્ર પત્ની, ૦૨ બાળકો, તથા માતા-પિતા સિવાય કોઈ નહોતું ક્યારેક એ ૦૫ લોકો માટે એની પાસે સમય નહોતો આ કાલ્પનિક દુનિયા માંથી બહાર આવો અને પોતાના પરિવારને સમય આપો કડવા વાક્ય છે,પણ સત્ય છે

View More Family Time