Happy Diwali

Happy Diwali

Happy Diwali

મુકેશ અંબાણી
તમને ફોન કરી ને પૂછે કે : –

“બાપુ, છે કંઈ રોકડ બે પાંચ કરોડ હાથ ઉપર?.

મારે અરજન્ટ જરૂર હતી.

અને તમે જવાબ આપો

“ભાઈ, થોડાક મોડા પડ્યા,
હમણાં જ બિલ ગેટ્સ લઇ ગયાં”

અેવી તરક્કી થાય
તેવી મારા બધા ને
એડવાન્સ માં

દિવાળી અને નવા વર્ષ ની શુભેચ્છાઓ.
Happy Diwali
???

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *