Family Time

Family Time

Family Time
૫૦૦૦ ફેસબુક ફ્રેન્ડ (Facebook friend )

૧૨૫૦ કોન્ટેક્ટ નંબર

૧૦૦૦ ઓર્કુટ ફ્રેન્ડસ

૯૯૯ ટ્વીટર ફોલોવર

૯૦૦ વોટસએપ ફ્રેન્ડસ

છતાં આઈ.સી.યુ ની બહાર માત્ર પત્ની, ૦૨ બાળકો, તથા માતા-પિતા સિવાય કોઈ નહોતું

ક્યારેક એ ૦૫ લોકો માટે એની પાસે સમય નહોતો

આ કાલ્પનિક દુનિયા માંથી બહાર આવો અને

પોતાના પરિવારને સમય આપો

કડવા વાક્ય છે,પણ સત્ય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *