(True fact) સત્ય હકીકત પૈસાની તંગીના કારણે કંઈ કેટલાય અધુરા ભણતર છુટતા જોયા છે પરંતુ, પૈસાની તંગીને લીધે કોઈનું પણ વ્યસન છુટતા આજ સુધી જોયુ નથી….
View More True factCategory: Gujarati
કોઇએ પુછ્યુ કે જયારે પોતાના(Our own) સાથ છોડી જાય
કોઇએ પુછ્યુ કે જયારે પોતાના(Our own) સાથ છોડી જાય તો શું કરશો?
સાહેબ ખુબ સુંદર જવાબ મળ્યો,
પોતાના ક્યારેય છોડી ને ના જાય અને જે જાય એ પોતાના ના હોય….
Risk Capacity – Husband Wife Jokes
Husband Wife Jokes
Interviewer :
જીંદગીમાં Risk લેવાની Capacity કેટલી તમારી..?
Candidate :
Sir ભગવાન પાસે next જન્મમાં પણ same wife માંગી છે..
Family Time
Family Time ૫૦૦૦ ફેસબુક ફ્રેન્ડ (Facebook friend ) ૧૨૫૦ કોન્ટેક્ટ નંબર ૧૦૦૦ ઓર્કુટ ફ્રેન્ડસ ૯૯૯ ટ્વીટર ફોલોવર ૯૦૦ વોટસએપ ફ્રેન્ડસ છતાં આઈ.સી.યુ ની બહાર માત્ર પત્ની, ૦૨ બાળકો, તથા માતા-પિતા સિવાય કોઈ નહોતું ક્યારેક એ ૦૫ લોકો માટે એની પાસે સમય નહોતો આ કાલ્પનિક દુનિયા માંથી બહાર આવો અને પોતાના પરિવારને સમય આપો કડવા વાક્ય છે,પણ સત્ય છે
View More Family TimeHappy Holi
Happy Holi
તમારા શરીર પર કલર (Colour) પડે કે ના પડે પણ તમારા સૌનું જીવન (Life)
હંમેશા કલરફૂલ (Always colourful) રહે , ને આ રંગો ની જેમ ચીઅરફૂલ ર
View More Happy Holiહક (Huck) થી આપ તો તારી નફરત (Hate)
હક (Huck) થી આપ તો તારી નફરત (Hate) પણ કબુલ છે, ભીખ (Beg) માં તો તારો પ્રેમ (Love) પણ નહિ…
View More હક (Huck) થી આપ તો તારી નફરત (Hate)