time

કાલે અરીસો હતો તો

કાલે અરીસો હતો તો, બધા
જોઈ જોઈ ને જતા હતા,

આજે તૂટી ગયો,
તો બધા બચી બચી ને જાય છે.

સમય સમય ની વાત છે !

_લોકો તમારી સાથે નહીં પણ તમારી સ્થિતિ સાથે હાથ મિલાવે છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *