હર પળ જીંદગીના રંગ બદલાય છે


હર પળ જીંદગીના રંગ બદલાય છે,
સમય સાથે સ્વરૂપ પણ બદલાય છે,
પળ પળ માનવીના મન બદલાય છે,
બસ નથી બદલાતા એ સંબંધો,
જે સાચા દિલથી બંધાય છે.

Post Comments


Leave a Reply