ગઈ કાલે સ્કૂલ ની 1 friend મળી….


ગઈ કાલે સ્કૂલ ની 1 friend મળી….
મેં કીધું ઓળખાણ પડી ….આપડે જોડે ભણતા હતા…??

છોકરી:ભણતી તો હું હતી …તું તો અંગુઠા પકડતો તો?…..

કચરો કરી નાખ્યો ??

Post Comments


Leave a Reply