પતિ-પત્ની બરાબરના લડેલાં…લડાઈ બસ હજી પતી જ હતી ને છોકરાએ ભેંકડો તાણ્યો. પત્ની ગુસ્સે તો હતી જ. બરાડો પાડીને કહે: “ હું તે કામ કરું કે આને છાનો રાખું ? હું કંઈ આને કરિયાવરમાં નો’તી લાવી. જરાક છાનો રાખો તો નાના બાપના નહીં થઈ જાઓ …’
પતિ હજી જરાય ટાઢો નો‘તો પડ્યો. એને ત્રાડીને કહ્યું: ‘ ભલે રો’તો , રોવા દે … હુંય એને જાનમાં લઈને નો’તો આવ્યો … રોવા દે તું તારે…
View More પતિ-પત્ની બરાબરના લડેલાં