जीवन जितना सादा रहेगा…,
“तनाव” उतना ही आधा रहेगा।
योग करें या ना करें पर…
ज़रूरत पड़ने पर एक दूसरे का
【सह+योग】 ज़रूर करें..!
लोग कहते हैं खाली हाथ आये हो
और खाली हाथ जाओगे
पर ऐसा नहीं है
लोग भाग्य लेकर आते हैं
और कर्म लेकर जाते हैं.
Blog
જ્યારે તમને ફ્રસ્ટ્રેશન આવે ત્યારે શું કરો છો ?
ડૉક્ટર:- જ્યારે તમને ફ્રસ્ટ્રેશન આવે ત્યારે શું કરો છો ?
Sanjay: – મંદિરે જાઉં છું.
ડો.: ત્યાં શાંતિથી મેડિટેશન કરતા હશો ને?
Sanjay.:: ના ના, બધાંય બુટ-ચંપલ મિક્સ કરી નાખું પછી શાંતીથી બેઠો બેઠો જોયા કરું.
View More જ્યારે તમને ફ્રસ્ટ્રેશન આવે ત્યારે શું કરો છો ?પાણી માં પડેલા તેલના ટીપાને
પાણી માં પડેલા તેલના ટીપાને
સંપર્ક કહેવાય…!જ્યારે..
પાણીમાં પડેલા દૂધના ટીપાને સંબંધ કહેવાય
તસવીરમાં નહીં પણ તકલીફમાં સાથે દેખાય તે આપણા કહેવાય!
View More પાણી માં પડેલા તેલના ટીપાનેબે વસ્તુઓ જીવનમાં સફળતા
બે વસ્તુઓ જીવનમાં સફળતા નક્કી કરે છે.
જ્યારે કશું નથી ત્યારે તમારું મેનેજમેન્ટ અને
જ્યારે બધુજ છે ત્યારે તમારું વર્તન.
એક પોઝિટિવ વિચાર
ભલે ને આપણને અંગ્રેજી નથી આવડતું,
અંગ્રેજોને પણ ક્યાં ગુજરાતી આવડે છે !
Increase Website Traffic Part 2 (Social Media – Twitter & Pinterest)
Previous Topic : Increase Website Traffic Part 1 (Social Media – Facebook)
coming Soon
This will automatically appear when Previous Topic gets more than 10,000 Visits.
Thanks
View More Increase Website Traffic Part 2 (Social Media – Twitter & Pinterest)