एक मित्र (One friend) का दूसरे मित्र (Second friend)

एक मित्र (One friend) का दूसरे मित्र (Second friend)

एक मित्र (One friend) का दूसरे मित्र (Second friend) को दिल छूने वाला मैसेज? मैं सत्य कि खोज में जा रहा हूँ…. तुम नमकीन की व्यवस्था करो ??

View More एक मित्र (One friend) का दूसरे मित्र (Second friend)
images (6)

પતિ-પત્ની બરાબરના લડેલાં

પતિ-પત્ની બરાબરના લડેલાં…લડાઈ બસ હજી પતી જ હતી ને છોકરાએ ભેંકડો તાણ્યો. પત્ની ગુસ્સે તો હતી જ. બરાડો પાડીને કહે: “ હું તે કામ કરું કે આને છાનો રાખું ? હું કંઈ આને કરિયાવરમાં નો’તી લાવી. જરાક છાનો રાખો તો નાના બાપના નહીં થઈ જાઓ …’

પતિ હજી જરાય ટાઢો નો‘તો પડ્યો. એને ત્રાડીને કહ્યું: ‘ ભલે રો’તો , રોવા દે … હુંય એને જાનમાં લઈને નો’તો આવ્યો … રોવા દે તું તારે…

View More પતિ-પત્ની બરાબરના લડેલાં
images (5)

દર્દી:- ડોક્ટર સાહેબ

દર્દી:- ડોક્ટર સાહેબ, મને અજીબ બીમારી છે. મારી પત્ની બોલે છે.તે બરાબર સંભળાતુ નથી.

ડોક્ટર :- ભગવાનનુ વરદાન કહેવાય ગાંડા. , એની દવા નો હોય.
???

View More દર્દી:- ડોક્ટર સાહેબ
images (4)

પત્નિ:- તમારા વાળ તો જુઓ

પત્નિ:- તમારા વાળ તો જુઓ,
જાણે ખેતરમાં ઘાસ ના ઊગ્યું હોય!!!!!
પતિ:- એટલે જ તો હું એટલી વારથી વિચારૂં છું કે મારી પાસે
ભેંસ કેમ ઊભી છે!!!!!???

View More પત્નિ:- તમારા વાળ તો જુઓ
wink

જ્યારે તમને ફ્રસ્ટ્રેશન આવે ત્યારે શું કરો છો ?

ડૉક્ટર:- જ્યારે તમને ફ્રસ્ટ્રેશન આવે ત્યારે શું કરો છો ?

Sanjay: – મંદિરે જાઉં છું.

ડો.: ત્યાં શાંતિથી મેડિટેશન કરતા હશો ને?

Sanjay.:: ના ના, બધાંય બુટ-ચંપલ મિક્સ કરી નાખું પછી શાંતીથી બેઠો બેઠો જોયા કરું.

View More જ્યારે તમને ફ્રસ્ટ્રેશન આવે ત્યારે શું કરો છો ?