એક સહેલી એ બીજી પૂછ્યું: – અરે વાહ, તને દીકરો થયો તેના આનંદમાં પતિએ તને શું ભેટ આપી હતી? સાહેલીએ કહ્યું – કંઈ નહીં તેમણે પ્રશ્નમાં પૂછ્યું, શું આ તે કંઈ વાત છે? શું તારા પતિ પાસે તને ખુશી માં દેવા માટે ની ભેટ માટે ના જ પૈસા નથી ?શું તેની નઝર માં તારી કોઈ કિંમત જ નથી ? શબ્દોના આ ઝેરી બોમ્બને સહજતાથી ફેંકીને, સાહેલીએ બીજી સહેલીને ચિંતામાં મૂકી ચાલતી થઇ .. પતિ સાંજે ઘરે આવ્યા અને પત્ની ઉદાસ, પછી ઉગ્ર ચર્ચા , અંતે મનમુટાવ ની સરુવાત….. આજ મુદ્દા પર વારંવાર ની લડાઈ ઝગડા આખર માં વાત છૂટાછેડા સુધી પહુંચી જાણો છો સમસ્યા શરૂ કયા થી થઈ ? સહેલી ની તબિયત જોવા આવેલ બીજી સહેલી ના એક ફાલતુ સવાલ થી રવિએ તેના મિત્ર પવનને પૂછ્યું: – ક્યાં કામ કરો છો? પવન ફલાણી ફલાણી દુકાનમાં .. રવિ- બોસ કેટલી પગાર આપે છે? પવન – 18 હજાર .. રવિ -18000 બસ !!!, તમે આટલા અમથા પગાર માંથી ઘર કેવી રીતે ચલાવી શકો છો ? કૈક વિચારો … પવન – (એક ઊંડો શ્વાસ લઇ ને ) – યાર મુશ્કેલી તો છે જ ! પવન ને તેના શેઠને પગાર વધારવાની માગણી કરી .. શેઠએ પગાર વધારવાની ના પડી , પવનનું મન ઉઠી ગયું અને નોકરી છોડી દીધી, પવન તેની નોકરી છોડીને બેરોજગાર થઇ ગયો .. એક સાહેબે એક માણસને કહ્યું . તમારો દીકરો તમને મળવા બહુ ઓછો આવે છે .. તે તમને પ્રેમ નથી કરતો ? તમારું ધ્યાન નથી રાખતો ? પિતાએ કહ્યું કે પુત્ર ખૂબ જ વ્યસ્ત છે, તેમનું કાર્ય શેડ્યૂલ ખૂબ…
View More એક સહેલી એ બીજી પૂછ્યુંTag: Gujarati thought
- A
- B
- C
- D
- E
- F
- G
- H
- I
- J
- K
- L
- M
- N
- O
- P
- Q
- R
- S
- T
- U
- V
- W
- X
- Y
- Z
True fact
(True fact) સત્ય હકીકત પૈસાની તંગીના કારણે કંઈ કેટલાય અધુરા ભણતર છુટતા જોયા છે પરંતુ, પૈસાની તંગીને લીધે કોઈનું પણ વ્યસન છુટતા આજ સુધી જોયુ નથી….
View More True fact