જેનો
સ્વભાવ
સારો હોય છે
તેને
પ્રભાવ પાડવાની
કયારેય
જરૂર પડતી નથી….✍?
Blog
मेहनत लगती है
मेहनत लगती है
सपनो को सच बनाने में,
हौसला लगता है
बुलन्दियों को पाने में,
बरसो लगते है जिन्दगी बनाने में,
और जिन्दगी फिर भी कम पडती है
रिश्ते निभाने में।।?
हमारे तो दामन में काँटों के
हमारे तो दामन में काँटों के सिवा कुछ नही है
आप तो फूलो के खरीददार नजर आते है
जहान में कितने दोस्त मिले हमे
पर सबसे अच्छे आप नजर आते है !!!
दुःख में स्वयं की एक अंगुली
दुःख में स्वयं की एक अंगुली
आंसू पोंछती है ;
और सुख में दसो अंगुलियाँ
ताली बजाती है ;
जब स्वयं का शरीर ही ऐसा
करता है तो
दुनिया से क्या गिला-शिकवा
क्या करना…!!
સારો સ્વભાવ ગણીતનાં શુન્ય
સારો સ્વભાવ ગણીતનાં શુન્ય જેવો હોય છે,- ?
જેની આમ કોઇ કિંમત નથી,
પણ?
તે જેની સાથે જોડાય જાય છે તેની કિંમત વધી જાય છે..
દિલ મોટું હશે તો
દિલ મોટું હશે
તો
ઘર નું કદ નહી માપવું પડે.
અને..
મન ખુલ્લું હશે તો,
બીજું કશુંય નહિ ઢાંકવુ પડે.
चेहरे की हंसी से गम
” चेहरे की हंसी से गम को भुला दो
कम बोलो पर सब कुछ बता दो
ख़ुद ना रूठो पर सबको हंसा दो
यही राज है जिन्दगी का
जियो और जीना सिखा दो !
View More चेहरे की हंसी से गमભૂલ એના થી જ થાય છે
❝ ભૂલ એના થી જ થાય છે,
જે સારા કામ કરે છે, બાકી,
કામ નહીં કરવા વાળા તો,
ભૂલો જ શોધતા હોય છે ❞
जिसके पास कुछ भी नहीं है
जिसके पास कुछ भी नहीं है ,
उस पर दुनियाँ हँसती है
जिसके पास सबकुछ है ,
उसपर दुनियाँ जलती है
मेरे पास आप जैसे अनमोल
रिश्ते हैं , जिनके लिये दुनियाँ
तरसती है
પૈસા’ કહે છે કે ‘મને મેળવો’ ..!!
પૈસા’ કહે છે કે ‘મને મેળવો’ ..!!
‘કેલેન્ડર’ કહે છે કે ‘મને ફેરવો’..!!
‘સમય’ કહે છે કે મારુ ‘આયોજન કરો’ ..!!
‘ભવિષ્ય’ કહે છે કે ‘મને જીતો’ ..!!
‘ખુબસુરતી’ કહે છે કે મને ‘પ્રેમ કરો‘ ..!!
પણ ‘ભગવાન’ સાવ સાદી રીતે કહે છે કે, સારા કામ’ કરો અને મારા પર ‘વિશ્વાસ રાખો’. બિજુ બધુ મારી પર છોડી દો…!