જે માણસ સાચો હોય છે


જે માણસ સાચો હોય છે, તે લોકો ના હૃદય માં રહે છે.
?પણ જે માણસ દયાળું હોય છે, તે ઈશ્વર ના હૃદય માં રહે છે.
?જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા,
કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.

Post Comments


Leave a Reply