original

જ્યારે “કુદરત ” તમને

જ્યારે “કુદરત ” તમને “મુશ્કેલીના” શિખર પરથી”ધક્કો” મારે ને સાહેબ…

“તો એક વાત યાદ રાખજો”

કાં તો તમને “ઝીલી” લેશે
કાં તો તમને “ઉડતા” શીખવાડી દેશે…

Leave a Reply