તારો અને મારો સંબંધ - Relation

તારો અને મારો સંબંધ – Relation

Relation

તારો અને મારો હવે, સંબંધ(Relation) સારો ના રહ્યો,
જેનો કર્યો વિશ્વાસ(Trust) મેં,એનો પનારો ના રહ્યો.

કોણે કહ્યું,કે હું

View More તારો અને મારો સંબંધ – Relation
relationships

કોણ કહે છે..

કોણ કહે છે……
આજે મન મનમાં વેર છે,
સંબંધો ની સુવાસ ઠેર ઠેર છે .

“સંબંધો” તો ઈશ્વર ની દેન છે,
બસ નિભાવવાની રીતોમાં
? થોડો થોડો ફેર છે. ?

View More કોણ કહે છે..
download

કયાંક ઉજરડા તો કયાંક

કયાંક ઉજરડા તો કયાંક મલમ મળશે,
સંબંધે સંબંધે થોડો ફર્ક મળશે…!!!

View More કયાંક ઉજરડા તો કયાંક
Mahatma Gandhi

जन्म से ना तो कोई दोस्त

जन्म से ना तो कोई दोस्त पैदा होता है और ना ही दुश्मन, वह तो हमारे घमंड, ताकत या व्यवहार से बनते है।

ज़िंदगी को अगर खुल कर जीना है तो थोडा सा झुक कर जियो, तब देखो फिर, ये ईश्वर आपको कितना ऊँचा उठा देंगा..

View More जन्म से ना तो कोई दोस्त
peer-relation1

Time , Friends, Health and Relations

Time , Friends, Health and Relations,
Don’t come with a Price tag
but when we lose them
then we realize the Cost.

View More Time , Friends, Health and Relations