દરેકના ગુસ્સા (Anger) સાથે વેર ( Revenge) થાય છે
ફક્ત તારા ગુસ્સા(Anger) સાથે પ્રેમ થાય છે
View More દરેકના ગુસ્સા (Anger) સાથેદરેકના ગુસ્સા (Anger) સાથે વેર ( Revenge) થાય છે
ફક્ત તારા ગુસ્સા(Anger) સાથે પ્રેમ થાય છે
View More દરેકના ગુસ્સા (Anger) સાથેએટલી પણ ક્યાં વ્યસ્ત હશે એ Bewafa
કે આજકાલ દિલ દુખાવવા પણ નથી આવતી.
View More એટલી પણ ક્યાં વ્યસ્ત હશે Bewafaજો યાદ (Remember) કરવાથી સાચે જ હિચકી (Hiccup) આવતી હોત
તો તારી હિચકી ક્યારેય બંધ જ ના થોત.
View More જો યાદ (Remember) કરવાથીઉંમર (Age) સાથે કંઈ લેવા-દેવા નથી
જ્યાં એકબીજાના વિચારો મળે
ત્યાં જ સાચો પ્રેમ થાય છે
જિંદગીમાં (Life) ગમે તે કરો પણ એક ભૂલ (Mistake) ક્યારેય ના કરતા
પોતાના જીવથી વધુ ચાહતું હોય એને ગુલામ ના સમજતા.
View More જિંદગીમાં (Life) ગમે તે કરોએક સમય (Time) અને એક મજબૂરી (Compulsion),
બંને પાસે એટલી તાકાત છે કે
એની આગળ પ્રેમ પણ હારી જાય છે !!
કોઈ ના દિલ (Heart) માં રહેતા શીખો..!
બાકી નજર માં રોજ કેટલાય ખટકે છે..!!!
View More કોઈ ના દિલ માં(Heart)ના ફોન
ના વાત કે
ના મુલાકાત
તો પણ શું કરવા
તું મારા સપનામાં આવે છે બસંતી
✍ Funny ગબ્બર
View More Funny ગબ્બરબે શરીર જ Hug
કરી શકે તેવું ન હોય …
હું તો ઘણીવાર તારી
યાદો ને પણ ભેટ્યો છું.
તારો અને મારો હવે, સંબંધ(Relation) સારો ના રહ્યો,
જેનો કર્યો વિશ્વાસ(Trust) મેં,એનો પનારો ના રહ્યો.
કોણે કહ્યું,કે હું
View More તારો અને મારો સંબંધ – Relation