વાંક લીમડા નો નથી કે એ કડવો છે
સાલી જીભ ને જ મીઠાશ ગમે છે…!
” સંબંધોની માયાજાળમા ”
” એક સંબંધ ”
” લીમડા જેવો રાખવો ”
” શિખામણ કડવી આપે ”
” પણ તકલીફ માં ” ” ઠંડો છાયડો પણ આપે ”
વાંક લીમડા નો નથી કે એ કડવો છે
સાલી જીભ ને જ મીઠાશ ગમે છે…!
” સંબંધોની માયાજાળમા ”
” એક સંબંધ ”
” લીમડા જેવો રાખવો ”
” શિખામણ કડવી આપે ”
” પણ તકલીફ માં ” ” ઠંડો છાયડો પણ આપે ”