#



original (1)

શ્વાશ નો પણ વિશ્વાસ કરવા જેવો નથી

શ્વાશ નો પણ વિશ્વાસ કરવા જેવો નથી
કહ્યા વગર જ બંધ પડી જાય છે
✍? દુઃખ એ નથી કે,
કોઈ ખોટું બહુ બોલે છે,

દુઃખ એ છે કે સાચું જાણનારા ચૂપ છે..
✍?
જીવતા માણસને પછાડવા માં,
અને
મરેલા માણસને ઉપાડવા માં
લોકો ગજબ ની એકતા દેખાડે છે..

View More શ્વાશ નો પણ વિશ્વાસ કરવા જેવો નથી