51QTZYe1hUL

જયારે સમય સારો હોય

જયારે સમય સારો હોય?

ત્યારે ભુલ ને પણ
હસી કાઢવામાં આવે છે,?
પરંતુ
જયારે સમય ખરાબ હોય?
ત્યારે તમારા હાસ્ય માંથી
પણ ભુલ કાઢવામાં આવે છે.

One Reply to “જયારે સમય સારો હોય”

Leave a Reply