Thoughts

માફી માંગવી એનો અર્થ

માફી માંગવી એનો અર્થ એ

નથી કે તમે
ખોટા છો અને સામેવાળા સાચા છે પણ
એનો અર્થ એ છે કે તમે સંબંધની કિંમત
તમારાં અહમ કરતાં વધુ સમજો છો…..!!

Jeel Patel

Recent Posts