Thoughts

માણસ નીચે બેઠો બેઠો પૈસા ને

માણસ નીચે બેઠો બેઠો પૈસા ને સંપત્તિ ગણે છે કે કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા.

ને ઊપરવાળો ઈશ્વર હસે છે ને માણસ ના શ્વાસ ગણે છે. કે કાલે આટલા હતા ને આજે આટલા ઓછા થયા.

કોઈ પણ કર્મ કરો, બસ ધ્યાન એટલું જ રાખજો કે કુદરત online છે..

Jeel Patel

Recent Posts