Thoughts

પૈસા’ કહે છે કે ‘મને મેળવો’ ..!!

પૈસા’ કહે છે કે ‘મને મેળવો’

..!!
‘કેલેન્ડર’ કહે છે કે ‘મને ફેરવો’..!!
‘સમય’ કહે છે કે મારુ ‘આયોજન કરો’ ..!!
‘ભવિષ્ય’ કહે છે કે ‘મને જીતો’ ..!!
‘ખુબસુરતી’ કહે છે કે મને ‘પ્રેમ કરો‘ ..!!
પણ ‘ભગવાન’ સાવ સાદી રીતે કહે છે કે, સારા કામ’ કરો અને મારા પર ‘વિશ્વાસ રાખો’. બિજુ બધુ મારી પર છોડી દો…!

Jeel Patel

Recent Posts