Funny Jokes

પત્નિ:- તમારા વાળ તો જુઓ

પત્નિ:- તમારા વાળ તો જુઓ,
જાણે

ખેતરમાં ઘાસ ના ઊગ્યું હોય!!!!!
પતિ:- એટલે જ તો હું એટલી વારથી વિચારૂં છું કે મારી પાસે
ભેંસ કેમ ઊભી છે!!!!!???

Jeel Patel

Share
Published by
Jeel Patel
Tags: joke

Recent Posts