દ્રાક્ષ ?ખરીદવી હતી.
મેં દ્રાક્ષ ? નો ભાવ પુછ્યો
દુકાન વાળા ભાઈ : Rs 80 / kg.
બાજુ માં અલગ અલગ છુટ્ટી દ્રાક્ષ ? પડી હતી.
મેં પુછ્યુ : આનો શું ભાવ છે.?
દુકાન દાર: Rs.30/ kg.
મેં પુછ્યુુ આટલો બધો તફાવત કેમ?
દુકાનદારે બહુજ સરસ ?? જવાબ આપ્યો..
દુકાનદાર:
સાહેબ, આ દ્રાક્ષ ? પેલા કરતા પણ સરસ છે!!
પણ તે ઝૂમખાં માંથી છૂટી ગઈ છે.
તરત એક વિચાર આવ્યો જો દ્રાક્ષ ? ખાલી ઝુમખા માંથી છૂટી પડી જાય તો તેનો ભાવ અડધા કરતા પણ ઓછો થય જાય …
તેમજ જો આપણે ગમે એટલા સારા હોઈએ પણ જો પરિવાર, સમાજ અને મિત્રો થી અલગ થઇ જઇયે તો આપણી કિંમત પણ અડધા કરતા ઓછી થઈ જાય…બહુ જ શાંત સંદેશ..જેને ખબર પડે તે તૂટેલા સબંઘ બાંઘી લે.