Shayari

દરિયો પોતાની લાચારી

દરિયો પોતાની લાચારી
કોઈ ને કહી નથી શકતો…

હજારો માઈલ વિસ્તરવા
છતાં એ વહી નથી શકતો…

Jeel Patel

Share
Published by
Jeel Patel

Recent Posts