Thought of the day

કાંચ નો ટુકડો બની ને રહેશો

કાંચ નો ટુકડો બની ને રહેશો
તો કોઈ અડશે પણ નહી,

અને હા,

જે દિવસ અરીસો બની જશો
તો કોઈ જોયા વિના રહેશે પણ નહી !!

Jeel Patel

Recent Posts