Friend means …..
Saffron mango from Junagadh sweet like honey….!
Drop on Shivling the constantly flowing milk to anoint…..!
Friend means …..
Hailing from the lap of the Himalayas, a torrential downpour of the Ganges flows and the Yamuna flows gently embracing the ocean.
But ……..
A colorful umbrella overhead in the rainy fall ….
A cozy hug in the rugged chill of Cold Months ….!
Friend means …..
The face of the wretched face in sadness because of the excess of their marks, but less than a friend.
The only friend with whom the procession can be done and the wound can be cured!
Finally
Friend means nothing else
Too sweet human …..!
દોસ્ત એટલે…..
જૂનાગઢ ની કેસર કેરી ની મધ મીઠી ચીરી….!
શિવલિંગ પર ટીપે ટીપે સતત વહેતી દૂધનો અભિષેક…..!
દોસ્ત એટલે…..
હિમાલયની ગોદમાં થી ખાબકતી ગંગાનો ઘસમસતો પ્રવાહ અને હળવેથી સાગરને આલિંગન આપતી યમુનાનો પ્રવાહ
પણ……..
ધોધમાર અષાઢી વરસાદ માં માથે ઓઢાઈ જતી રંગીન છત્રી ….અને
માગશરની કડકડતી ટાઢ માં હૂંફાળું આલિંગન….!
દોસ્ત એટલે…..
પોતાના વધારે માર્ક્સ આવ્યા હોય છતાં દોસ્ત નાં ઓછા આવ્યા હોવાથી દુઃખ માં મુરઝાઈ જતો ચહેરો….!
જેની સાથે જલસા પણ કરી શકાય અને જખમ પણ પંપાળી શકાય એ જ દોસ્ત !
છેવટે
દોસ્ત એટલે બીજું કંઇ નહીં
પણ
એક મીઠો લાગતો માણસ…..!
For the first time, the usa got 5 runs penalty. USA was awarded a five-run…
Indian Army Imagine a battlefield where the air is thin enough to make breathing a…
The KGF franchise has taken the Indian film industry by storm. Prashanth Neel's directorial brilliance,…
In the realm of Indian politics, PM Narendra Modi has left an indelible mark through…
Episode 1: Understanding Ranneeti and the Strike This episode sets the stage by defining "Ranneeti"…
Shraddha Kapoor's name has been synonymous with Bollywood charm for over a decade with Shraddha…