The-Reality-Of-Life

જે માણસ સાચો હોય છે

જે માણસ સાચો

હોય છે, તે લોકો ના હૃદય માં રહે છે.
?પણ જે માણસ દયાળું હોય છે, તે ઈશ્વર ના હૃદય માં રહે છે.
?જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા,
કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.

Leave a Reply