I-need-you-in-my-life-sorry-to-her-min

માફી માંગવી એનો અર્થ

માફી માંગવી એનો અર્થ એ નથી કે તમે
ખોટા છો અને સામેવાળા સાચા છે પણ
એનો અર્થ એ છે કે તમે સંબંધની કિંમત
તમારાં અહમ કરતાં વધુ સમજો છો…..!!

Leave a Reply