images
quality

ભરોસો જેટલો કિંમતી હોય છે

ભરોસો જેટલો કિંમતી હોય છે,
દગો એટલો મોંઘો થઈ જાય છે…!!

ફુલ કેટલું પણ સુંદર હોય પણ
વખાણ તેની સુગંધ હિસાબે થાય છે,

માણસ કેટલો પણ મોટો હોય
કદર એના ગુણો થી થાય છે..।