Up-movie-opening-sequence

જ્યારે કોઈના લખેલા

જ્યારે કોઈના લખેલા
કે
બોલેલા શબ્દો થી દિલ દુભાય ને સાહેબ
તો સમજવુ
કે
સંબંધ યોગ્ય વ્યક્તિ સાથે
છે….✍

RELAY

સંબઘો એવા રાખજો

સંબઘો એવા રાખજો કે તમને એવુ ના લાગે કે, તમને સારી વ્યકિત મળી છે,
પણ
તે વ્યકિત ને લાગે કે,
તમારાથી સારુ કદાચ કોઇ નહી મળે…

relation.imp

મુડી સાચી તો

“મુડી” સાચી તો
આપણા “સંબંધો” છે,
બાકી “મહેલો”ની “એકલતા”માં,
તો કંઈક “ધુરંધર” રોયા છે,

“માટી” જ આપણને
“જકડી” રાખશે,
* “આરસ” પર તો*
ઘણા લોકોને
“લપસતા” જોયા છે.”..!!!

relation images

પાણી માં પડેલા તેલના ટીપાને

પાણી માં પડેલા તેલના ટીપાને
સંપર્ક કહેવાય…!જ્યારે..

પાણીમાં પડેલા દૂધના ટીપાને સંબંધ કહેવાય

તસવીરમાં નહીં પણ તકલીફમાં સાથે દેખાય તે આપણા કહેવાય!