[a-z-listing display="posts" post-type="post" taxonomy="category" terms="Thought of the day"]
download (2)

નાની વાત માં મતલબ બદલાઈ જાય છે સાહેબ

નાની વાત માં મતલબ બદલાઈ જાય છે સાહેબ
આંગળી ઉઠે તો બેઇજ્જતી??
અંગુઠો ઉઠેતો તારીફ??

અને અંગુઠાને આંગળી મળે તો વાહ વાહ?? થઈ જાય છે

View More નાની વાત માં મતલબ બદલાઈ જાય છે સાહેબ
quality

ભરોસો જેટલો કિંમતી હોય છે

ભરોસો જેટલો કિંમતી હોય છે,
દગો એટલો મોંઘો થઈ જાય છે…!!

ફુલ કેટલું પણ સુંદર હોય પણ
વખાણ તેની સુગંધ હિસાબે થાય છે,

માણસ કેટલો પણ મોટો હોય
કદર એના ગુણો થી થાય છે..।

View More ભરોસો જેટલો કિંમતી હોય છે