wink

ખાંડનો ભાવ તો

ખાંડનો ભાવ તો એટલા માટે
વધ્યો કે તમને ડાયબીટીસ ના
થાય.
ને પેટ્રોલ નો એટલા માટે કે
ચાલવા થી તમારુ શરીર મજબૂત થાય.

મોદી કાકા કઈ ખરાબ નથી કરી રહ્યા
બસ તમને ચૂસ્ત અને તંદુરસ્ત કરી રહ્યા છે.
બસ હવે ખાલી ગેસ નો ભાવ વધારી
તમારી જોડે થોડી ડાયટીન્ગ કરાવી લે
કે થોડૂ પેટ બી અંદર જતૂ રહે

“બસ પછી વીકાસ પૂરો”

View More ખાંડનો ભાવ તો
think

जीवन जितना सादा रहेगा..

जीवन जितना सादा रहेगा…,
“तनाव” उतना ही आधा रहेगा।
योग करें या ना करें पर…
ज़रूरत पड़ने पर एक दूसरे का
【सह+योग】 ज़रूर करें..!
लोग कहते हैं खाली हाथ आये हो
और खाली हाथ जाओगे
पर ऐसा नहीं है
लोग भाग्य लेकर आते हैं
और कर्म लेकर जाते हैं.

View More जीवन जितना सादा रहेगा..
wink

જ્યારે તમને ફ્રસ્ટ્રેશન આવે ત્યારે શું કરો છો ?

ડૉક્ટર:- જ્યારે તમને ફ્રસ્ટ્રેશન આવે ત્યારે શું કરો છો ?

Sanjay: – મંદિરે જાઉં છું.

ડો.: ત્યાં શાંતિથી મેડિટેશન કરતા હશો ને?

Sanjay.:: ના ના, બધાંય બુટ-ચંપલ મિક્સ કરી નાખું પછી શાંતીથી બેઠો બેઠો જોયા કરું.

View More જ્યારે તમને ફ્રસ્ટ્રેશન આવે ત્યારે શું કરો છો ?
relation images

પાણી માં પડેલા તેલના ટીપાને

પાણી માં પડેલા તેલના ટીપાને
સંપર્ક કહેવાય…!જ્યારે..

પાણીમાં પડેલા દૂધના ટીપાને સંબંધ કહેવાય

તસવીરમાં નહીં પણ તકલીફમાં સાથે દેખાય તે આપણા કહેવાય!

View More પાણી માં પડેલા તેલના ટીપાને
sucesskey

બે વસ્તુઓ જીવનમાં સફળતા

બે વસ્તુઓ જીવનમાં સફળતા નક્કી કરે છે.
જ્યારે કશું નથી ત્યારે તમારું મેનેજમેન્ટ અને
જ્યારે બધુજ છે ત્યારે તમારું વર્તન.

View More બે વસ્તુઓ જીવનમાં સફળતા