પતંગ (what is meaning of kites)

પતંગ (what is meaning of kites)

Meaning of Kites
પતંગના ત્રણ અક્ષર એટલે…..
પ = પવિત્ર

બનો.
તં = તંદુરસ્ત રહો.
ગ = ગગન જેવા વિશાળ બનો
સંકુચિત ન બનો.
આપણા હ્રદય- આકાશમાં કરુણા, પ્રેમ, દયા, સદભાવ, સહનશીલતા, સહિષ્ણુતા, સહકાર અને સંયમ રુપી પતંગો ચગાવવા જોઈએ.
ઈષાૅ, પ્રમાદ, કાયરતા, ડર, અહંકાર, લોભ, કામ, ક્રોધ, રુપી પતંગોને કાપવા જોઈએ.
– ઉમંગ, આનંદ, મોજ, ખુશી, સમજ અને સુસંસ્કારના પતંગ લૂંટવા જેવા છે…
મકર સંક્રાંતિ ની શુભેચ્છાઓ
???????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *